The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સંબંધ એટલે શું ? જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય, આસું છુપાવ્યા વગર રડી શકાય, સંકોચ રાખ્યા વગર મદદ માંગી શકાય એ જ સાચો સંબંધ. Good morning
સૌથી સફળ વ્યક્તિ બનવા માટે તમારા ભૂતકાળ ને ડસ્ટબીન માં ફેંકી દો વર્તમાન ને ટેબલ પર રાખો અને ભવિષ્ય ને નોટિસ બોર્ડ પર ચીપકાવી દો. Good morning
પદ થી મળતી પ્રતિષ્ઠાનો સમય મર્યાદિત છે પણ વ્યકિતત્વ થી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન છે. Good morning
વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત, સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે છે. Good morning
લાગણીઓ ઉછીની મળતી નથી કદાચ એટલે જ એ બધાને જડતી નથી. Good morning
*મોઢા પર બોલનાર વ્યક્તિ ની* *વાત કડવી જરૂર લાગશે પણ તે* *ક્યારેય તમને દગો નહીં આપે.* *કોઈ ના હૃદય માં રેહવું* *એ દુનિયા નું સૌથી મોંઘુ* *દસ્તાવેજ વાળું ઘર🏠 છે..*
લોકોની ટીકાઓથી આપણો માર્ગ ના બદલાય કારણ કે સફળતા શરમથી નહિ સાહસથી જ મળે છે. Good morning
એવું નથી કે સંબધને સાચવવા બુદ્ધિ જોઈએ એના માટે ફક્ત આપણા હ્રદયની શુદ્ધિ જોઈએ. Good morning
દુનિયામાં રહેવા માટે ની ત્રણ સૌથી સુંદર જગ્યા કોઈના વિચારોમાં, કોઈના હ્રદયમાં, કોઈની પ્રાર્થનામાં. Good morning
જીવનનું કામકાજ થોડું ઘણું ટ્રાફીક સીગ્નલ જેવું છે જેને Left જવું છે તેને સડસડાટ જવાશે જેને Right જવું છે તકલીફ તેને જ છે. Good morning
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser