Quotes by Prakash Sonara in Bitesapp read free

Prakash Sonara

Prakash Sonara

@prakashsonara3336


@PraxPoetry

કાન પકડી બેન્ચ પર ઊભો જ છું,
જિંદગી શિક્ષક બની છે ત્યારથી.
#HappyTeachersDay