Quotes by Prakash Shah in Bitesapp read free

Prakash Shah

Prakash Shah

@prakashshah


જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે..
નહીંતર તડકામાંકાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.
-- અજ્ઞાત

Read More

ચાલાકી જીવનમાં ગમે એટલી કરી લો પણ યાદ રાખજો પરિણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે…

સંઘર્ષ એ પ્રક્રુતિ નુ આમંત્રણ છે....

જે સ્વીકારે છે તે જ જીવન મા આગળ વધે છે....!!!

🌹 સુપ્રભાત 🌹

Read More

વાત વાતમાં

જો એની વાત નીકળે,.

તો એની એક જ વાતમાં,

આખી રાત નીકળે !
--અજ્ઞાત

-Prakash Shah

✍🏻સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...

તમે તેને તોડો, તેને કાપી નાખો, તેને દબાવો, કે તેને પીસો છતાં પણ તમને તેમાંથી મીઠાસ જ મળશે...!
🌹 Good Morning 🌹

Read More

૨૦ વર્ષ પહેલાં મારી પત્ની મારી આરતી ઉતારીને ચોખા ઉડાડતી ,
ત્યારે 90% ચોખા વાળમાં અટવાય જતા અને 10% જ નીચે પડતાં...

🤔હવે 90% ચોખા નીચે પડે છે , અને માંડ 10% માથા પર રહે છે.😔!

પહેલાના જેવી ચોખાની *Quality* હવે નથી રહી...😏
.
😀😝😜😆

Read More

ભગવાન તેને લાંબી ઉંમર આપે..

અને મને આ ઉંમર તેની સાથે વિતાવવા આપે..!!
--અજ્ઞાત
🙇‍♂️🙇‍♂️🙇‍♂️

-Prakash Shah

🌊વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના નીર,
જ્યાં સિંહ પણ પાણી પીએ છે...

શુભ સવાર 🌄

Read More

अपना हिस्सा कभी मांग कर देखो
सारे रिश्ते बेनकाब हो जाएंगे....
और अपना हिस्सा छोड़ कर देखो
सारे कांटे गुलाब हो जाएंगे....

🌺🌸 सत्य वचन 🌸🌺

Read More

કોક દી તો જોઇ લે તું પણ ધરાઈ ને મને,

પાંપણો કઈ ઢાળવા માટે નથી હોતી ફક્ત...!!!

-અજ્ઞાત