Quotes by Prakash Parmar in Bitesapp read free

Prakash Parmar

Prakash Parmar

@prakashparmar2540


ડૉ. રાહત ઇન્દોરીની પ્રસિદ્ધ રચનાનું સ્વાદિષ્ટ પેનકાઉન્ટર

દાંતણનો પડી ગ્યો દાંત,
ખોબો એક દાંત કાઢી ચોકલેટ બોલી,
ટૂથપેસ્ટના મોભારે નાંખ,
દાંતણનો પડી ગ્યો દાંત..

કૂવાના પાણીમાં કીડા પડ્યા ને
કઢી ખિચડી હાક થૂં હાક થૂં
હાય-હલ્લો, હાવ આર યુને
ગુજરાતી ઉકલે ઝાંખુ ઝાંખુ
મિનરલ મોટેલની હેવાયી આજની પશ્ચિમથી ડાઉનલોડ જાત,
દાંતણનો પડી ગ્યો દાંત...
- પ્રકાશ પરમાર

Read More