Quotes by Prakash Makwana in Bitesapp read free

Prakash Makwana

Prakash Makwana

@prakashmakwana5833gm


દુનિયા ની સૌથી સુંદર ફિલિંગ,કોઈ ના શબ્દો માં
'' તમારી છબી હોવી...''

-Prakash Makwana

चाहत का ज़रिया है ये,
सिर्फ़ चाय नहीं, मोहब्बत का दरिया है ये!

-Prakash Makwana

वो लम्हें आज भी याद आते हैं 🥰

जो बरसों पहले भरपूर जिये थे हमनें...

-Prakash Makwana

ભાષાઓનો અનુવાદ થઈ શકે

પણ ભાવનાઓનો નહીં

-Prakash Makwana

આ જિંદગી
ખરેખર સુંદર છે સાહેબ,
બસ એને સમય સાથે
અલગ અલગ રીતે
માણવાની હોય છે...

જય જવાન, જય કિસાન

Good morning

સબંધ હોય કે સફર, જવાબ મળતો બંધ થાય
એટલે સમજવું કે હવે વળાંક લેવા નો સમય
આવી ગયો છે..!!