Quotes by Prakash Godhaniya in Bitesapp read free

Prakash Godhaniya

Prakash Godhaniya

@prakashgodhaniya01gm


એણે ત્યજી દિધી છે બધી ખુમારી
દોસ્ત તું સમજી નહિ શકે એની લાચારી

પ્રેમ એ બીજી કઈ
ટાઈમટ્રાવેલની ઘટના છે.

ફક્ત આ બાજુએથી પેલી પાર જવા માટે
કેટલાની નજરોથી બચતો એને બચાવતો આવ્યો છુ.

સતત શુ ઝંખ્ખો સાથ બીજાનો,
તમને તમારી જાત સાથે લગાવ નથી.

હવે મળો તમે તો સેજ અંતર રાખજો,
તૂટ્યા બાદ અમે ધારદાર છીએ.........

એનો કરો જાણ એને ક્યાં જાણ છે,
અમે તો ફક્ત તેનાં જ દીવાના છીએ,
આંખો બન્ધ કરી ના મળો આમ રસ્તે,
દિલ બેહાલ થશે પછી ભરી બજારે.

Read More

હુ જેણે કહી શકુ મારુ,
એ જ ધર છે પરાયુ....

વગોવવા લાગી છે હવે મયખાનામાં,
લાગેશે તરસ બહુ મોંઘી છે..........

जान जान केहके तों सब लूट लिया,
अब इश्कना करना ये नसीयत देती हौ।