Quotes by Prakash in Bitesapp read free

Prakash

Prakash

@prakashdomadiya2853


ડુબે તો પાણીનો વાંક કાઢે છે.પડે તો પથ્થર નો વાંક કાઢે છે. માણસ પણ ખરો છે, કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે છે.....

-Prakash

Read More

જિંદગી ની પરીક્ષાના
કોઈ માર્ક નથી હોતા,

લોકોનો તમારા પ્રત્યે નો આદર જ
તમારું રીઝલ્ટ હોય છે.

-Prakash

શું લેવા આશા રાખવી જગ પર..?
જ્યારે ચાલવાનું છે પોતાના પગ પર.

-Prakash

માણસ ના બધા જ દુ:ખોનુ કારણ
અશાંત મન છે
મન ને શાંત કરી દો
બધા જ દુ:ખો દૂર થઈ જાશે.

-Prakash

વખાણો ના પુલ પર થી
સાચવીને ચાલજો સાહેબ,


કારણકે નીચે
મતલબ ની જ નદીઓ વહેતી હોય છે.

-Prakash

જો જિંદગી રંગ વગરની લાગતી હોઈ તો
ખુબ મહેનત કરો, કહેવાય છે કે,
મહેનત રંગ લાવે છે.

-Prakash

जीवन की सारी दौड़
केवल अतिरिक्त के लिए हैं !
अतिरिक्त पैसा, अतिरिक्त पहचान अतिरिक्त शोहरत....अतिरिक्त प्रतिष्ठा!
यदि यह अतिरिक्त पाने की
लालसा ना हो तो ..जीवन
एकदम सरल है!

-Prakash

Read More

*ભાવ, અભાવ ને પ્રભાવ*
*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે.*
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો.!*
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો.!*
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે.

-Prakash

Read More

શરુઆત તો કરો પરિણામ અને અંત ની ચિંતા ઈશ્વર કરે જ છે..
"ધ્યેય"

-Prakash

*એ "સત્ય" છે કે...ભીડમાં દરેક "માણસ"..."સારો" નથી હોતો.....*

*પરંતુ એક "સચ્ચાઈ" એ છે કે..."સારા" માણસની..."ભીડ" નથી હોતી....*

-Prakash

Read More