The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Aa che Amaru Bharat Je bhoomi par sanskruti ,sabhyata , maryada, veerta Na lakho udaharan che danveero ane satyavadio Na itihas bole che tya aaje su thay che manas potanu pet bharva mate aa bezuban prani no upyog kare che .su manas ne ishware nathi aapya hath pag ke te potana privar nu bharan posan Kari sake .kudrate to aavu vicharyu ae nai hoy ke manas aa munga prani ni help karva ne badle aeno upyog karse , Sara kevay aa prani ke je potani jat ne dukh aapi ne manas nu pet bhare ,toy manas su kare ? Aej prani ne purto khorak ke purti aazadi aapya vina potano j swarth sodhe , aapda Bharat ma ram aavya tayr thi aa desh hanuman ji ne pooje che , to aena j sathio ne aavi rite heran kare to su 10 var hanuman chalisha bolvathi aa guna ni saja maf Thai jase ? Aek manas aa prani ne khel karave ae Jem ke aem bichara lachar Thai ne kare ane aapde badha ae joy ne tadi padiye ane hasiye ???????? Kon samajdar che aapde ???? Aek saval puchu Koi mahan khyatnam vyaspith Na gadipati je katha kar che aene tame be hath Jodi vandan karso ke pachi aa pic ni andar rahela abol jiv ne ??????? Nathi lagtu aa pic joyne ke koi mahan Sakti dhravnaro sadhu sant aa pruthvi ni halat joy ne gadh dhyan ma prabhu ne prathna karto hoy ? Su keso tame ?
એક સાપ ની વેદના ક્યારેક ક્યારેક મારે જમવા નું જોયે છે અને ખુબ ઓછું પાણી પિવા પણ જ્યાં હુ જમવા જાવ છું ત્યાં લોકો લાકડી અને ગેડીયા થી મારુ સ્વાગત કરે છે ખબર નય પણ ક્યાંથી ગોતી ને એક વ્યક્તિ ને બોલાવે. અને એ વ્યક્તિ આવ્યા બાદ બીજા બધા ના હાથમાં લાકડી અને ગેડીયા લઈને મારાથી દૂર ઉભારહે પણ આ ભાઈ હાથમાં સ્ટીલ નો હુક લઈને બાજુમાં બેસી જાય. પછી કહે કે આ કંઈજ ના કરે. ત્યારે એ સાંભળતો નથી પણ હુ કઉ છું કે ભાઈ હુ જમવા આવીયો હતો બાંધવા નય. પણ એતો મને હાલતો કરે ત્યારે એમ થાય કે ચાલો કોક માળિયું જે મને સમજે છે પણ ત્યાંતો એજ મારુ પૂછડું પકડી ને ઉંચો કરે. અને ઓલા સ્ટીલ ના હુક માં રાખે હુ ત્યારે પણ કહું છું કે મને નીચે રાખો મારા માથા પર વજન આવેછે પણ ત્યારે એ સાંભળે તો ને. પછી કાળા રંગ ની થેલી માં મને ધરાડ નાખે. અને માથે ગાંઠ પણ મારે.. ત્યારે મનમાં વિચાર આવે કે આજે છેલો દિવશ. પણ ના થોડી વારમાં મને એ એક નવી જગ્યા એ લઇ જાય અને કાળા રંગ ની થેલી ની ગાંઠ ખોલી અને મને એક અજાણ અને નવી જગ્યા માં મૂકે છે ત્યારે મને દુઃખ થાય કે મારા વિસ્તાર માંથી લઈને મને નવી જગ્યા આપો છો આયા હુ કૅમ જીવન વ્યતીત કરીશ. શુ ખાઈશ.. બસ આ વિચાર મનમાં ચાલતો હતો ત્યાં એજ ભાઈ એ પાછો ઓલો સ્ટીલ નો હુક લીધો.. મરીગયા આતો પાછો મને પકડશે અને પછી કાળા રંગ ની થેલી.. પણ એવું ના થયું એને એ હુક થી મારી પૂંછડી જરા હલાવી.. બસ પછી તો શુ આપડે આપડી પૂરતી ઝડપે ભાગો.. પણ હા એ મિત્ર એ ભલે મને નવી જગ્યા એ મુકીયો.. પણ આયા ઓલા લાકડી અને ગેડીયા વાળા તો નથી.. એ સારુ છે અને આમ પણ ક્યારેક જમવાનું હોય છે તો ગોતી લેશુ એમાં શુ. નવી જગ્યા હશે તો ખોરાક પણ નવો હશે.. અને હુ છેલ્લે છેલ્લે ભાગતા ભાગતા ઓલા સ્ટીલ ના હુક વાળ ભાઈ ને આવજો કહું છું પણ એ ભાઈ મારા ફોટા પાડવામાં એટલા તલ્લીન હોય છે કે સંભાળતાજ નથી ???? આ એક ઘર માં નીકળેલા સાપ ની વાચા. .. બન્ને એકવાર માળિયા ત્યારે એ સાપે આ વાત મને કારી. મેતો એની વાતને માત્ર શબ્દબંધ કારિયા છે. લિ. કેયુર સાંચલા. ??????
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser