Quotes by sasi in Bitesapp read free

sasi

sasi

@prahladchauhan214416


કદીક સીધું,
કદીક આડું,
ચાલ્યા કરવાનું આ ગાડું,
કર્મ ની ઘંટી દળતી રહેતી,
થોડુંક જીણું, થોડુંક જાડું,
સપનાઆોને રોકો ત્યાં તો,
ઇચ્છાઓ નું આવતું ધાડું,
આસુંના તોરણો બાંધીને આખો પૂછે,
સેલ્ફી પાડું...!?
આ જીવન છે જ અડવીતરું..
બસ, દિલ થી જીવીલો થોડું...!

Read More

तूफान में कश्तियां
और
अभिमान में हस्तियां डूब जाती हैं..

༺꧁ Զเधॆ Զเधॆ꧂༻

*જીવન હંમેશા*
*”અહમ” અને “લાગણી”*
*વચ્ચે રહેલુ છે.*

*તફાવત ફકત એટલો છે કે*
*લાગણી કહે છે.. ચાલો ને “હું” માફી માગું.*
*પરંતુ••*
*અહમ કહે છે.. તેમને કહો કે “તે” માફી માગે.....*

Read More

*દિલ થી દુવા કરો તો*
*માંગેલું બધું જ*
*મળી જાય છે..*
*વાણી અને વર્તન માં જો*
*મીઠાશ હોય તો*
*દુશ્મન પણ નમી*
*જાય ...*
*_₲๑๑d ?morning*

Read More

*મગજ ઉપર ભાર સારો નહિ,*
*હૈયામાં વરસાદ સારો નહિ,*
*ખોલી નાખ દિલ દોસ્તો પાસે,*
*આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ.*

જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને
જેની સામે ઈમેજ ડાઉન થવાનો ભય નથી હોતો ,

બસ એ જ વ્યક્તિ એટલે "દોસ્ત"

*શુભ પ્રભાત..*

Read More

*दिल से नाज़ुक नही, दुनिया में कोई चीज साहब...*

*लफ्ज़???? का वार भी, खंजर की तरह लगता है....*

જ્યારે તમને કોઈ કહે છે
I trust you...
ત્યારે એ વાક્ય ને
હમેશાં માટે maintain કરવું ...
એ તમારી
*Responsibility છે...

*"દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,*

*તો ખબર જ ના પડત કે,*
*પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે..!!

*ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો સામે જ બનાય,*
*જેને વાંચતા અને સમજતા આવડતું હોય સાહેબ !!..*#@