Quotes by Pragna Mistry in Bitesapp read free

Pragna Mistry

Pragna Mistry

@pragnam


ઘાટ ઘાટના પાણી પીને માણસ ઘડાઈ તો જાય છે,
પણ બસ એક સંબંધ સાચવવામાં જ અટવાઈ જાય છે... 
શુભ દિવસ 

એ પછી એણે લખ્યું...

'હું અને તું' 

ને આ 'અને' જેટલું અંતર, 
અમારી વચ્ચે કાયમ રહી ગયું.

આજે વિશ્વ જળ દિવસ છે .....
મારા આંશુ ની નહીં તો કમ-સે-કમ જળ ની તો કદર કર... 
આવી ને રોકી લે આ મારા વહેતાં આંશુઓ ને...

Read More

*આંખ ભીની થઈ ગઈ જ્યારે આંગણે*
*આવી ચકલીએ પુછયુ...*
*ફરી આ બારણુ પાછુ ઝાડ ના થાય.....???*

       *

પોતાના પર એટલું Focus રાખો કે બાકી બધું Blur થઇ જાય,

પછી દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને દુખી કરી શકે !!

         

જીવનમાં વધારે સબંધો હોવા જરૂરી નથી,
સાહેબ
પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે....!!

શુભ સવાર

ફિક્કા પડી ગયેલા સંબંધોમાં​
રંગરોગાન કરવાનો​
અવસર !!​
એટલે...​
ધૂળેટી !...

"ઈલાસ્ટીકવાળા"
કપડા પહેરવાના રવાડે
જ્યારથી ચઢ્યો છે.....

માણસ
"બાંધછોડ" કરવું જ
ભુલી ગયો છે !!!
શુભ દિવસ

Read More

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.

આજે ૨૧ ફેબ્રુઆરી ...
"વિશ્વ માતૃભાષા દિવસ" !

Read More

એક સરસ લાઈન વાંચવામાં આવેલી
" આજની સવાર એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ "
*શુભ દિવસ*