The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું પૂર્ણરૂપથી તારામાં ધોળાય ચુક્યો છું , હવે રાહ જોવ છું કે તું ક્યારે મારામાં ધોળાય છે. -પદુ
સાંજના સથવારે જ્યારે પણ કુદરત ખોળે બેઠો છું ને , ત્યારે હંમેશા યાદ તારી આવી છે . હવે તું ક્યાં છે ? કેમ છે ? શું કરે છે ? એતો નથી ખબર પણ એય સાંભળ , તે મારી પ્રાર્થનામાં સ્થાન લીધું છે. -પદુ
ક્યારેક એવું લાગે ને કે હું તારાથી આઘો ભાગુ છું તો તારી લાગણીઓથી મને પાછો ખેંચી લેજેને -પદુ
તું નજીક આવે ને મારા શ્વાસો - શ્વાસ ની ઝડપ વધે , હૃદયના ધબકારની ઝડપ વધે ને આંખો ઝૂકી જાય. આ અહેસાહનો અનુભવ એકવાર જરૂર કરવો છે . -પદુ
તું મન રાખવા માટે ના આવતી , મનમાં રહેવા આવજે . -Pradip malnkiya
આ જે મારુ હૃદય છે ને એ મૌન બનીને તારી માટે બોવ અવાજ કરે છે , તો બસ એને સાંભળી લે ને . -Pradip malnkiya
તું આવજે ને તારા લાગણીના કોમળ - રંગીન ફૂલો લઈને , હું માળી બનીને સાચવીશ એને. -Pradip malnkiya
તું આવ ને , હું લાગણીનો દરીયો લઈને રાહ જોવ છું તારી. -Pradip malnkiya
તું આવવાની કોશીશ તો કર , હું તને વર્તમાનમાં જ એવી રીતે જીવાડીશ કે ના તો તને તારો ભૂતકાળ યાદ આવશે કે ના તો તને તારા ભવિષ્યની ચિંતા થાય. -Pradip malnkiya " પદુ "
તું બસ મારા મૌનને સમજજે, બાકી સમય પર ભરોસો રાખી સમય પર મૂકી દે. -Pradip malnkiya
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser