Quotes by Pradip in Bitesapp read free

Pradip

Pradip

@pradipahir


મને મારું એકાંત બહું વહાલું છે
કેમ કે ત્યાં મહત્વ બસ મારું છે..

જે “ લોઈનો” ના થાય તે “કોઈનો” ના થાય

માટે “ભરોસો” તેની પર કરો

જે તમારા “અસ્તિત્વ” નો થાય...

Pradip Ahir....