Quotes by Pradip Prajapati in Bitesapp read free

Pradip Prajapati

Pradip Prajapati Matrubharti Verified

@pradip.af
(479)

કવિતામાં ફૂલ જેવી સુગંધ લેતાં તો શીખી ગયો, પણ આજે લાગણીઓ બ્લેકમેઇલ કરે છે એનું શું ?

- પ્રદિપ પ્રજાપતિ

"ભજિયાવાળી - 1" વાંચો
https://www.matrubharti.com/book/19896113/bhjiyawadi-1

વર્ષો થઈ ગયા છે એ અબોલાને,
તોય આજે નિયમિત
રીતે એની હેડકી આવે છે !

- પ્રદિપ પ્રજાપતિ

a

आज खबर तो पूरे बाज़ार में थी, उन्होंने मेरे लिए खत लिखा और डाकिया काम छोड़ कर चला गया।