Quotes by Prachi Mandvi in Bitesapp read free

Prachi Mandvi

Prachi Mandvi

@prachimandvi9667


બેહોશ જ રેવા દેત તો સારું હતું, ઓ જિંદગી
હોશ માં આવ્યા ત્યારથી હોશ જ ઊડી ગયા છે.
#બેહોશ

જીવતર ની અધૂરપ.....

લાગણી ની જ્યોત પ્રગટાવવા માં ક્યારેક જિંદગી ઓછી પડે છે, ને
ઓલવવા વાળા તો ઘડીકનો સમય લે છે.
#જ્યોત

બાજ જેવી નજર એની,
કરી ગઈ શાંત હૈયા ને ઘાયલ,
શમ્યો નથી તોફાન હજી ને આ શું
કત્લ પણ થઈ ગયું?......
#બાજ

હું તરંગી ને તું સપ્તરંગી,
તોય તું ખાલી ખમ અને હું રંગીન પંખી,
તારી દુનિયામાં છે હજારો નાવ, તું છે નાવિક ને હું બની રહી પતવાર.

#તરંગી

Read More