Quotes by Prachi in Bitesapp read free

Prachi

Prachi

@prachi17


આ મારી નવી પુસ્તક હું તમારી સમક્ષ રજૂ કરું છું.તમે નવા પુસ્તક ને વાંચો અને મને તમારા રેટિંગ આપો.

Download and give me your REVIEW.

DOWNLOAD AND READ.

Samudhri Safar part 3 is launched.read now and review.

સમુદ્રી સફર - 3

આ મારી પુસ્તક સમુદ્રી સફર નો ત્રીજો ભાગ મારા વાચક મિત્રોને અર્પણ કરતા મને ખુબજ ખુશી થાય છે.હું આશા રાખું છું કે જેવી રીતે મારો સહકાર તમે સમુદ્રી સફર એક અને સમુદ્રી સફર બે માં આપ્યો તેવો જ સહકાર મને આપના તરફથી સમુદ્રી સફર ત્રણ માં પણ મળે.તમે પણ મારી આ પુસ્તક ને review સાથે વધાવી લેજો અને માણજો એક અદભુત સમુદ્રી સફર.
https://www.matrubharti.com/book/19858580/

Read More

READ AND DESCRIPTION

હું મારી પુસ્તક નો બીજો ભાગ મારી પુસ્તક ના વાચક મિત્રો સમક્ષ રજૂ કરતાં ખૂબ જ આનંદ અનુભવું છું . READ and RATE

સમુદ્રી સફર - 2

આ પુસ્તક મારી બીજી બુક છે. વાચકો તરફ થી મને મારી પહેલી બુક સમુદ્રી સફર 1 માં સારો પ્રતિસાર મળ્યો તેથી મારામાં હવે કઈંક વધુ વધુ લખવાનું મન થયું આ જ કારણે મે મારી નવી બુક સમુદ્રી સફર ભાગ 2 માં વધુ રોમાંચકતા ઉકસાવી છે કે જેથી રોમાંચક બુક વાંચનારા વાચકોને વધુ ને વધુ રોમાંચકતા મળી શકે.મને રોમાંચક પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે તેથી મારી આ પુસ્તક હું મારા રોમાંચક વાંચક મિત્રો અર્પણ કરું છું.હું આશા રાખું છું કે તમને પ્રથમ પુસ્તક કરતા દ્રિતીય પુસ્તક માં વધુ રસ પડશે .
https://www.matrubharti.com/book/19858236/

Read More

પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મહારાણા પ્રતાપ...

the Rajasthan is a really wonderful place.
https://www.matrubharti.com/book/1801/