Quotes by pp0114420 in Bitesapp read free

pp0114420

pp0114420

@pp0114420gmailcom


દોસ્તી, દુઃખ અને પ્રેમ

અદભુત પ્રેમનું વર્ણન
પ્રેમ કોઈ દિવસ સ્વાર્થ માટે ન કરાય પણ ખરેખર પ્રેમ મળે ત્યાં કરાય
દોસ્ત તો જીવનભર કોઈપણ પરિસ્થિતિ માં સાથ આપે છે માટે મિત્રને કોઈ દિવસ જાણતા કે અજાણતા દૂર ન કરવા


આ સ્ટોરીમાં પ્રેમ અને મિત્રતાને ખૂબ સારી રીતે વર્ણવી છે..
https://www.matrubharti.com/book/19858353/

Read More

હું તારી રાહ માં - 6

mastttt
interesting
https://www.matrubharti.com/book/19858188/

મારો શું વાંક

અદભુત સ્ટોરી છે.
જે બીજાની સાથે કોઈ પણ રીતે ખરાબ કરે છે તેનું પણ સારું નથી થતું અને તેને એ ભોગવવું જ પડે છે.

માં કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સંતાનને કોઈ પણ ભોગ આપીને, આખી દુનિયા સામે લડી ને પણ ભણાવી ગણાવી ને મોટા કરે છે અને તેને ટોચ સુધી પહોંચાડે છે તે આ સ્ટોરી માં ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે

હું પાર્થ પટેલ
આ સ્ટોરી ખૂબ મઝાની છે
કહેવાતું હતું કે બાપ અને દીકરીનો પ્રેમ દરિયાથી પણ વિશાળ હોય છે પણ આજના યુગના અમુક કહેવાતા પિતાએ આ કહેવત પર લાંછન લગાડ્યું હોય તેવા કિસ્સાઓ સામે આવે છે
https://www.matrubharti.com/book/19857651/

Read More

હું તારી રાહ માં - ૪

ખરેખર બહુ જ મસ્ત સ્ટોરી છે
અને કોઈ પણ વાચકને ઝકડી રાખે વાંચવા માટે
https://www.matrubharti.com/book/19857614/