The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.
"મહત્વ", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
પ્રેમ માં હોવું એટલે......
અરે "™👬દોસ્ત આ 🌍દુનિયા છે "અહીં ડગલે ને પગલે અવરોધો તો આવ્યા જ કરે છે,પણ જ્યારે આપણે આપણી તરફ આવતા અવરોધો ની દિશા બદલતા શિખી જઈ છું ત્યારે અવરોધ આપણા માટે ફક્ત તણખલું બની જશે, Writer.AJAY POSHIYA #અવરોધ
ઓઈ ચાલ ને યાર તારા જોયેલા સપના અને મારા જોયેલા સપના હવે આપણા સપના બનાવી ને જીવંત કરીએ, ચાલ ને યાર આપણે પણ આપણા સપનાઓને જીવંત કરવા એમાં આપણુ જીવતર રેડીએ, ™👬દોસ્ત આ 🌍દુનિયા છે Writer.AJAY POSHIYA #જીવંત
મારા મન માં આવતાં દુષ્ટ વિચારો ને હણી ને સ્વસ્થ વિચાર કરાવતા ફિલ્ટરો એટલે મારા મિત્રો #દુષ્ટ
#વિશાળ દોસ્ત તું જે તારા સ્વપ્ન ના વિશાળ સમુદ્ર ની સફરે નીકળ્યો છે, એ સફર માં જો મારી જરૂર પડે તો કોઈ પણ ઝિઝક વગર મને યાદ કર જે કારણ કે મને પણ મારી મિત્રતા પર ગર્વ છે ™👬દોસ્ત આ 🌍દુનિયા છે Writer.AJAY POSHIYA #વિશાળ
My New Story video like share and subscribe friends https://youtu.be/U9X8xFCsrMk
#પતંગ પતંગ બની ને ઉડવું છે, મસ્ત ગગનમાં મારે પણ લાગે છે ડર મને કે આ મસ્ત ગગનમાં ઉડતા જોઈને મને બધા મારી ડોર (દોરો) પકડવા માટે એકબીજાની સાથે દુશ્મની કરશે.
#સાંભળવુ વયે વૃદ્ધ થઈ ગયેલા દાદા અને દાદી ને સાંભળવું છે કે એના પૌત્ર અને પૌત્રી આવી ને કહે દાદા દાદી અમારે વાર્તા સાંભળવી છે. તમે વાર્તા સાંભળવો ને
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser