Quotes by Poojan Khakhar in Bitesapp read free

Poojan Khakhar

Poojan Khakhar Matrubharti Verified

@poojan
(959)

દરેક નસીબદાર લોકોને ત્યાં દીકરી રૂપી #જ્યોત જન્મીને અંધરમાય જીવનને પ્રકાશમય બનાવે છે.
#જ્યોત

અતરંગી એ તરંગી નથી, દરેક તરંગી એક અતરંગી જરૂર છે!
#તરંગી

સખત સનકી માણસો પાસે પણ એક અલગ પ્રકારનું અનુશાસન હોય છે, બાકી એમ નેમ સનકી થવાય!?
#તરંગી

આતુર છે આંખોં એને જોવા,
નજરે જો ચડી જાય તો કેદ કરી લઉં!
#આતુર
#39

આ સમાજ હંમેશા તમારી ભૂલો શોધવા #આતુર હોય છે.
#આતુર
#38

આ જીવ હંમેશા આતુર હોય છે, કૃષ્ણને મળવા, એને શોધવા અને એને પામવા!
#આતુર
#37

Time gives everything, do you have #dare to be patient?
If yes then like otherwise comment "No" :)
#Dare

Dare to dream is the first successful step in life :)
#Dare

સંબંધ ટકાવવા નહિ પણ અપનાવવા માટે #હિંમત જોઈએ!
#હિંમત

સત્ય બોલવા માટે નહિ સ્વીકારવા માટે #હિંમત જોઈએ!
#હિંમત