Quotes by Pooja Acharya in Bitesapp read free

Pooja Acharya

Pooja Acharya

@poojaamit23gmailcom


મારો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે. અને હું મારા બધા ફોન નો અડધી રાત્રે પણ જવાબ આપવા તત્પર છું ....

મારા કોઈપણ સંબંધીઓ અથવા મિત્રો કે જેમણે મારી સાથે પોતાના હૃદયની વાત કરવી હોય તેઓનું સ્વાગત છે.

જીવન ખુબજ સુંદર અને આનંદ માણવા યોગ્ય છે.  તમારી માટે મારી પાસે કદી પણ ચા, કોફી, નાસ્તો, લંચ, ડીનર નહિ ખૂટે..

તમે હંમેશા આવકાર્ય છો!!!

-Poojamit

Read More

"સુ:ખ માં તો બધા સાથે જ હોય છે પણ જ્યારે દુઃખ આવે ત્યારે પોતાના પણ સાથ છોડી દે છે ત્યારે સમજાય છે કે આપણે કેટલા મુર્ખ હતાં "

Read More

"કોઈ ને ગમી જવુ એ બહુ સહેલું છે પણ સતત ગમતાં રેહવુ બહુ અઘરું છે"