Quotes by P N Patel in Bitesapp read free

P N Patel

P N Patel

@pnpatel4024


??
એમની આંખો પણ કેવી કમાલની હતી
આંખોની મીઠાશમાં જે ડુબી ગયા એમની માટે એ અમૃત સમુદ્ર બની ગઈ

આંખોની વધુ ક્ષારતામાં જે તરતા રહ્યા
એમની માટે એ મૃત સમુદ્ર બની ગઈ
poonam patel

Read More

love