Quotes by piyush rajgor in Bitesapp read free

piyush rajgor

piyush rajgor

@piyushrajgor3363


લલચાવું બસ એટલું છે
મૃગજળ હોય તારા નામ નું
તો એ મૃગજળ પણ પીવું છે
#લલચાવવું

મંજિલ ના કારસ્તાન શું કહું,
લલચાવી ખુબ અટકાવ્યો રસ્તા માં છે.
#લલચાવવું

એક તો ઘેરી લટ નું વાદળ રાખે






*ને કાતિલ છુટ્ટા વાળ પાછા આગળ રાખે.........* 😉

તારી સમજને સલામ…

હું દિલ નીચોવું…તું status સમજે….💞
#સલામ

મુશ્કેલ છે જીવવું
તારા સાથે પણ
તારા વગેર પણ

#મુશ્કેલ

चहेरे पें मुस्कान तो रोज होती है
ऐ मेरे यार खुशी तो तेरे आने पे होती है
#खुश
#ખુશ

વાત અધૂરી રઈ જાય
ને રાત પૂરી થઈ જાય

રાત અધૂરી રઇ જાય
ને વાત પૂરી થઈ જાય

બંને માં લાગણી દુભાય

અર્ઘ હોય એ અર્થ સુ કામનો
#અર્ધ

શબ્દો બીમાર છે આજ કાલ મારા ,

તારા વાહ..વાહ..ની કમી છે....!

भरे समंदर में पानी नी से वंचित
लाल आंखो में समंदर संचित

piyush Rajgor
#संचित