Quotes by Piyush Prajapati in Bitesapp read free

Piyush Prajapati

Piyush Prajapati

@piyushprajapati135329


✍?કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા..

પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ
નક્કી થતો હોય છે....


? શુભ સવાર ?

Read More

*એ વિચારીને નારાજ ના થતા કે કામ મારું નામ બીજાનું કારણકે સદીઓથી ઘી અને વાટ બળે છે પણ લોકો એવું જ કહે છે કે દીવો બળે છે.*
*સુપ્રભાત*
piyush prajapati

Read More

*'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ*....

*બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ*..

???

*જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે...!!*
*પહેલું અનુકુળ થવું,બીજુ મનગમતું મૂકવું,ત્રીજું ઘસાવું* અને *ચોથું સહન કરવું .!!!*

Read More

એક પત્રકારે મતદાન મથકની બહાર એક કાકાને પૂછ્યું:- કાકા, કોને મત આપ્યો?

કાકા:- ઈવીએમને આપ્યો છે, જોઈએ છે એ હવે કોને આપે છે !!

??????

Read More

?THAUGHT OF THE DAY?

જીવન નો આનંદ માણવો હોય તો તમારા જીવનને બીજા ની સાથે સરખાવો નહીં,
                      કેમ કે
આજે માનવી પોતાના દુઃખ થી જેટલો દુઃખી  નથી ,

તેના કરતાં વધારે બીજાના સુખથી દુઃખી  થાય  છે.
piyush prajapati

Read More