Quotes by Piyusha in Bitesapp read free

Piyusha

Piyusha

@piyushagondaliya1162
(7)

thokre kha kha kr ,
manjil tak pahuche hai ,
gir gaye raah pr ,
to khud sambhle hai.
din raat ek kr,
maine sapne bune hai.
din ke hi sahi pr ,
sach ho rahe hai .

-Piyusha

mai chala us raah ,
jaha rasta kachcha hai ,
sabne samjhaya mujhe laakh,
pr nischay mera pakka hai .
tut jaaye itni asaani se ,
sapne mere inte kamjhor nhi ,
mai manaau apne man ko
aur na mane vah itna zalim to nahi.

-Piyusha

કૈક ખૂટે છે ....
છે બધું જ પાસે ,છતાં કૈક ખૂટે છે .
સ્વાર્થી સંબંધો ની વચ્ચે ,પોતાના ખૂટે છે .
જીવન ની ભાગદોડમાં ,
શાંતિ ખૂટે છે .
હાસ્ય ની રેલી માં ,
મીઠું સ્મિત ખૂટે છે .
વરસે તો છે આ મેઘ અનરાધાર ,
વરસાદ માં પલડવું ખૂટે છે .
વહેલી સવારમાં જાગી તો જાવ ,
પણ પક્ષીઓનો મીઠો કલરવ ખૂટે છે .
રાખ્યો છે ખાટલો ફળિયામાં,
પણ એમાં બેસનાર મહેમાન ખૂટે છે .
આમ તો છે વ્યસ્ત બધા પોતાના કામ માં,
બસ આનંદ ખૂટે છે .

-Piyusha

Read More

હાટડીએ હાટડીએ વેચાય છે ,
આ વેદના મફત માં મળી જાય છે ,
કોય હસીને તો કોય રડીને
આંખો માં ભરી જાય છે .

-Piyusha

મને ગમે છે
માત્ર મારુ એકલું
અર્ધ અસ્તિત્વ.

-Piyusha

કહે છે બધા કે આ શાયરી કેમ લખાય છે
શુ તમારી લાગણીઓ આ કાગળે અંકાય છે ,

શું કહું મને પણ ખબર નથી ,
હાસ્ય પછી પણ અશ્રુ કેમ વહે છે ,
હોય અધરો પર સ્મિત છતાં આ હૈયું કેમ રડે છે.

પ્રયત્નો બધા મારા બેકાર નીવડ્યા ,
અંતે આ અશ્રુ પણ એમના તલબદાર નીકળ્યાં .

ઘણું સમજાવ્યું કે એ આમ સરેઆમ વહે નહીં ,
તો કહે કે એના વગર વાહવાહી મળે નહીં.

-Piyusha

Read More

દિલ માં હોઈ વેદના ને હાથ માં હોય માઈક ,
અજીબ જ સંગમ બની જતો હોય છે .
જ્યારે કોરાતું હોય કાળજું
ત્યારે તાલીઓનો વરસાદ વરસતો હોય છે .

-Piyusha

Read More

કોઈકના સ્મિત નું કારણ બનવું હતું ,
પોતે જ અશ્રુથી ખરડાય ગયા .
રંગાવું તો હતું દુનીયા ના રંગે ,
પણ એકલતામાં જ ડૂબી ગયા.
નથી દુનિયાને ખબર અમારા દર્દની
અમે તો બસ અમારામાં જ સમાય ગયા.

-Piyusha

Read More

Tera saath itna pyara lage ,
ki har dard mujhe meetha lage ,
Jab jab dekhu muskan Teri ,
ho jaye gum saari taklife meri.

-Piyusha

ग़म को तो छुपा लीया मुस्कुराहट के पीछे ,
पर इस आँखो की नमी को छुपाऊ कैसे ?
ज़ख्म जो तूने दिया ,
नासूर उसको बना दिया ,
तेरा तोहफ़ा समझ कर ,
तो शिक़ायत तुझसे करूँ कैसे ?

-Piyusha

Read More