Quotes by Piyush Goswami in Bitesapp read free

Piyush Goswami

Piyush Goswami

@piyush1234


એણે પૂછ્યું હતું, કેટલો પ્રેમ કરે છે તું મને ?
મેં કીધું હતું, પ્રેમ કોણ કરે જ છે તને !!

અત્યારે સમજાય છે કે
મેં સુંદરની આશમાં સારું ગુમાવ્યું હતું. 

Read More