The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જકડાઈ ચૂક્યું મન કુટુંબ સંબંધ અને લાગણી ના નામે, શોધી રહયું છે એક મનગમતા સાથના નવા સરનામે, પરંતુ આ ભટકેલું હદય ધડકી રહ્યું છે જેના નામે, હે પ્રભુ, કર કઈ કમાલ અને પહોંચાડ એના સરનામે.
લાવ ને ફરી એ જ વેકેશનમાં જઈ આવું જેમાં ના તો ટીવી - મોબાઈલ કે વિડિયો ગેમ હતી.બસ હતું તો કઝીન ભાઈ બહેન નું સામટું ટોળું સાથે ક્રિકેટ કેરમ અને ગંજીફો.
આજ વળી પ્રયત્ન કર્યો દિલ ને સમજાવવા કે મજબુરી ની ઝંઝીર તોડી દોડી જાવ કંઇક દૂર લઈ સાથ તારો પણ વળી એ બેડીઓ માં જ જકડાઈ ને રહી ગયા પગ મારા.
હતી બસ તરસ થોડી લાગણીની,પર દુનિયા તો હતી અધીરી ધુત્કારની રહ્યા સંબંધ માત્ર દેખાવના બાકી લાગણીની ક્યાં કોઈ કિંમત હતી.
ગજબ રંગોનો શોખીન છે આ માનવી, કચિંડાને પણ પાછળ રાખી દઈને રંગ બદલી જાણે છે માનવી.
નિત પૂછે છે ધરા વાદળ ને, મારી શું ભૂલ હતી? મારી પર વસતા માનવીની સજા મે કેમ ભોગવી? # savetree
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser