Quotes by Piyu in Bitesapp read free

Piyu

Piyu

@piyu.butterfly


ચાંદ થી તારા સુધી 🌝⭐✨

મોસમે ફરી તારી યાદ અપાવી
એને પણ આજે બેવફાઈ કરી નાખી
વિરહ મૂકી ગયો સૂરજ ને
વરસી ગયુ વાદળ
આમ તો લખવાનું મન નહતું મારુ
પણ બહાર થયેલી ગર્જના એ હૃદય કંપાવ્યું
ના રુકી કલમ ને યાદ આવ્યો વિરહ
આ વારસા ના ધોધ થકી વહ્યા આ અશ્રુ

Read More