Quotes by Pipardiwala Mubarak in Bitesapp read free

Pipardiwala Mubarak

Pipardiwala Mubarak

@pipardiwalamubarak9979


હું કંઈ પણ ના કહું પણ ક્યાં સુધી

ફક્ત તને જોયા જ કરું પણ ક્યાં સુધી,

ને પ્રેમ કરું હું તુજને અને કહું પણ ના

આ રીતે ચૂપચાપ રહું પણ ક્યાં સુધી.

Read More

કભી કભી યહ સોચ કર ભી તેરી ગલીઓ સે ગુજર લેતા હુ કે

તુમ સે બાત કરના ના સહી દેખના તો નસીબ હો...?

BY: Mubarak Pipardiwala