Quotes by Pinkal Rathod in Bitesapp read free

Pinkal Rathod

Pinkal Rathod

@pinkalrathod9128


હ્રદય કેવું ચાલે છે, એ તો ડૉક્ટર કહી શકે,
પણ હૃદય માં શું ચાલે છે, એ તો ફક્ત સાચો મિત્ર જ કહી શકે.
Happy friendship day

માત્ર શાંત રહો ,
ઘણાં લોકો એ પણ
સહન નહિ કરી શકે!!!

માત્ર શાંત રેહતા શીખો,
ઘણાં લોકો એ પણ
સહન નહિ કરી શકે !!!

જો કઈ મેળવવા માટે તમે
લડ્યા નથી,
તો એ ન મળવાથી તમે રડો....
એનો કોઈ અર્થ નથી.

अपनी अच्छाई का में क्या गुरूर करू,
किसी की कहानी में शायद,
में भी गलत हूं !

कितना कुछ जानता होगा ,
मेरे बारे मे मेरा वो दोस्त ,
जो मेरी मुस्कान देख के बोले ,
बता !! उदास क्यों है?

પ્રકૃતિ એ બે જ માર્ગ આપ્યા છે,
કાં તો મૂકી ને જાવ.
કાં તો આપી ને જાવ.
સાથે લઇ જવાની કોઇ વ્યવસ્થા નથી....
પણ માણસ છે ને સમજતો જ નથી.

Read More

कोई चाहे कुछ भी कहे,
मेरे लिए ,हमारी दोस्ती,
कल भी अनमोल थी,
आज भी अनमोल हैं,
और आगे भी अनमोल रहेंगी ।

हर दर्द का इलाज नहीं होता,
मगर कुछ दर्द चले जाते हैं,
दोस्तो के साथ मुस्कुराने से ।

Life is half spend
before we know
what it is...