Quotes by Pinank Taylor in Bitesapp read free

Pinank Taylor

Pinank Taylor

@pinanktaylor3390


યાદ જેવી કોઈ સજા નથી,
તોય યાદ વગર મજા નથી !!

??

मुल्क का हर सिपाही जानता है की उसके जिस्म पर वो खाकी वर्दी,जो उसका मान है,वो वर्दी उसका कफन भी बन सकती है।

??जय हिन्द??

Read More

શબ્દો લાયક નથી હોતા

કેહવા કે લાગણીઓ કેટલી હોય છે

શ્ર્વાસ ના ધબકારા જ હોય છે

અતુટ પ્રેમ નો વિશ્વાસ..!!⚘?

#સાથ_તારો_મારો

Read More

good night

આ રાત મા જ્યારે તારી યાદ આવીજાય ને ત્યારે પછી સીધી સવાર ની જ વાટ જોવાય.❤❤❤

*" જિંદગી માં બધું જ છોડી દો તો ચાલશે પણ...? ચહેરા પર નુ સ્મિત ? અને ઉમ્મીદ ? કયારેય ના છોડવી..."*

? Always positive ?

????????
*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*

Read More