Quotes by Pinu_ in Bitesapp read free

Pinu_

Pinu_

@pinaldama172851


હોઠ નથી કહી શકતા એ વાતો આંખો કહે છે
વાંચી શકાય નજર એકબીજાની તેને પ્રેમ કહે છે


#આંખો #😍 love #PV

શિકાર કરવો હોય તો કરો ક્રોધનો
શિકાર થવુ હોય તો થાઓ પ્રેમના

#શિકાર

રાધા અને ક્રિષ્ના થાય છે અેકરૂપ
ત્યારે પ્રેમનુ રચાય છે સુંદર સ્વરૂપ

#એકરૂપ

પ્રેમ એટલે શ્વાસ અને વિશ્વાસનો મેળ





#વિશ્વાસ

आलस से बड़ा कोई शत्रु नही
संघर्ष से बड़ा कोई मित्र नही


#संघर्ष

સંઘર્ષ સૌથી સારો મિત્ર
જે અપાવે સ્પર્ધામાં જીત

#સંઘર્ષ

આટલા સમયથી ગુપ્ત હતી
તારા મારા પ્રેમની વાત
આજે અપાય છે કસમો
તારા નામની વાતે વાત#PV

#ગુપ્ત

પ્રેમના લક્ષણ દેખાય છે અેની આંખોમાં
એ પાગલ,
ઈલાજ શોધે છે પેલી દવાઓમાં 💘💘

#લક્ષણ

ગણિતના દાખલા કરતા ના આવડ્યુ મને
પણ શબ્દોના સરવાળા કરતા આવડી ગ્યુ મને



#દાખલો

સંસ્કાર માણસનો સૌથી મોટો વારસો છે
જેને કોઈ છીનવી શકતુ નથી

#વારસો