Quotes by Pinal in Bitesapp read free

Pinal

Pinal

@pinalbhalani93gmail.com6648


તુૃં છે તો બધું જ સુંદર છે,
તુૃં નથી કશે કશું જ નથી.

તને ચાહ્યા પછી
મનમાં રિક્ત શું રહ્યું
સ્નેહ સિવાય !
તને જ આજનાં પ્રથમ વંદન મા🙏🙏
🙏 Happy mother's Day ❤️❤️❤️ miss you so much mummy 😘😭😭

-Pinal

Read More

MAA ❤️❤️