The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઝરણાં તેમનું મધુર સંગીત ગુમાવી દેત, જો તેમના માર્ગ માં પથ્થરો ના હોત.
સંબંધમાં સૌથી વધુ છેતરી જતું વાક્ય... "શુ તને મારા પર વિશ્વાસ નથી..?"
શબ્દો છે; તલવાર ગણો તોકાળજા વીંધાય . સોય માનો તો હેયા સંધાય..
"તું " એટલે... મારી "Selfie" માં ખૂટતી, એક પરફેક્ટ "Cute Smile"...😘
એક વાત પૂછવી હતી, આ બ્રેકઅપ પછી કેટલા દિવસ સુધી રડવાનું હોય છે ? 😂😂😂😂😂😂 કોઈની પાસે જવાબ હોય તો કોમેન્ટ માં જવાબ આપો
શરીરમાં ડાબી બાજુ જે હિસ્સો ❤️ છે... બસ..., આ બધો એનો જ કિસ્સો છે....!
ખાલી Love You કહેવાથી પ્રેમ ના થાય સાહેબ, હૈયામાં હરખ હોવો જોઈએ કોઈની ચિંતા કરવાનો...!!!
ચહેરા ઉપર ચહેરા જોયા માણસ ઉર્ફે મહોરા જોયા સાવ સીધા સાદા માણસને પણ સાગરથી યે ગહેરા જોયા 🌹🌹
મારાં નાનકડાં ખીસ્સાને મોટું સપનું જાગ્યું, બસ, ત્યારથી જ મારી સુખ-શાંતિને ખોટું લાગ્યું..!
તારા ફોટાની સુંદરતા પાછળનુ રહસ્ય સંતૂર સાબુ નહીં પણ One plus vivo કે OPPO મોબાઇલ છે. 🤩😍😂🤣
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser