Quotes by Narendra Nenuji in Bitesapp read free

Narendra Nenuji

Narendra Nenuji

@photographmahuva5873


"પ્રભુ ને પત્ર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

શિકારી ની જીંદગી શિકાર કરતા કરતા ખુદ શિકાર થઈ જાય છે

મારા ભાઈબંધ લોમેશના મમી કોરોનામા સાજા થવાની તૈયારીમાં હતા, વેન્ટિલેટર સવારે કાઢવાનુ હતુ, રાત્રી દરમિયાન ઓક્સિજન ખૂટી ગયો, જીવન જીવવાનો ખુબ જ સંઘર્ષ કર્યો, હાય રે કિસ્મત મિત્ર ના ભાગ્યમા મમીનુ સુખ નહોતુ. આ સાંભળીને મને ખુબ અફસોસ થયો.

-Narendra Nenuji

Read More

નોટ બંધી મા જે બાયુ કેતી હતી કે ઝેર ખાવા ફુટી કોડી નથી, તે જઘરમાથી ગુપ્ત ખજાનો બે લાખ નીકળેલ .કોરોના મા વનસ્પતિ, અને ઔષધિ નો ગુપ્ત ખજાનો એવો તે બહાર આવ્યો છે કે રસી તો ભલે ઞમે ત્યારે આવે પણ ઓસડીયા એ સૌવ ને વધારે તંદુરસ્ત બનાવી દીધા છે

-Narendra Nenuji

Read More

કરણ ને એક પણ લક્ષણ તાવ, શરદી, ઉધરસ કે માથુયે દુખતુ નહોતુ છતા કોરોના પોઝીટીવ આવ્યો. અમદાવાદ મા સારી લેબમા રીપોર્ટ કરાવ્યો તો નેગેટીવ આવ્યો. વીડીયો ઉતારી યુટયુ મા મુક્યો. લાઈક શેર ખુબ થયા. એકટીંગના કોઈ લક્ષણ નહોતા તોયે હિરો બની ગયો.
#લક્ષણ

Read More



ચેનલના યુધ્ધ મા સમાચાર કેટલા વિશ્વાસ પુરવક ના છે તે કહેવુ જરાયે મુશ્કેલ નથી
#વિશ્વસનીય

આ આરામ જ છે, જેને મેળવવા જીંદગી આખી મહેનત કરવી પડે છે.
#આરામ

વર્ષો ના ઝગડા નો મે અંત લાવી દીધો તેને મે આ ઈ ફોન આપી ને
#ઝઘડો

મે તો એવી ઞલીયો,શેરીઓ,મહોલાઓ,ઘરો ને માણસો છોડી દીધા જે પોઝિટિવ લખણ ના હોય ,
#છોડો

જીવન નો દાખલો જેમ ગણુ છુ. તેમ ઞુચવાતો જાય છે. હલ થતો નથી ને સમજાતો નથી શુ કરુ