Quotes by Patel Ghanshyam in Bitesapp read free

Patel Ghanshyam

Patel Ghanshyam

@pggn47.


નથી પામી શકાતું કઈ અમસ્તા જ દોસ્ત આ દુનિયામાં , વિચાર ને પણ વર્ષો લાગી જાય છે આવતા અમલમાં.

તારી એક ભૂલ થી તારા પ્રત્યે નું સન્માન જરાય પણ ઓછું નથી આક્યું મિત્ર , તારા અનેક સારા કાર્યો નું મુલ્ય ઘણું છે આ ભૂલને ભૂલવા માટે.

Read More

આજે પ્રકૃતિ સાથેની શરતમાં હારી ગયો ,આખી જીંદગી નું મૌન આપવું એટલી હેસિયત નથી મારામાં.

પળ પળ વિસ્તારતો જાય છે , નાયક આ જીંદગીનો જાણે રાહ જોઈ રહ્યો હોય આપણી એક ભૂલની.

હવે જે પણ શબ્દોનું ઉચ્ચારણ કરવું હોય તે વિચારીને કરજે, હજુ સંગ્રહી ને બેઠો છે વ્યોમ આપણી પહેલી મુલાકાત ના શબ્દોને.

Read More

માણસ પોતે વિચારતો હોય છે કે ઈશ્વર છે કે નહિ, પણ ક્યારેય એ વિચારતો નથી કે પોતે માણસ છે કે નહિ.

ભ્રમર તું એકવાર માનવી થા, મારે શિખવું છે કડવાં ફૂલોમાંથી પણ મીઠું મધ બનાવતા.ghanshyam patel.

શું ખરેખર માનવી ના વ્યક્તિત્વ બદલાય છે ? ના ... ખરેખર તો મહાનતમ ચરિત્ર ના copy અને paste જ થાય છે. ghanshyam patel.