Quotes by payal Patel મુસ્કાન in Bitesapp read free

payal Patel મુસ્કાન

payal Patel મુસ્કાન

@payaltada2409


લગ્ન સંબંધની સાચી પવિત્રતા એટલે,
ચરિત્રવાન સ્ત્રી ને વફાદાર પુરુષ... (:

-payal Patel મુસ્કાન

ધ્યેય..

epost thumb

વાંસલડી મેલી
મેલ્યું વૃંદાવન, ને
ગાય, ગોપી અને ગ્વાલ.
પણ કેમ મેલાય પેલી રાધા
તો જોને મારા વાલા,
દલડામાં સંતાવીને શ્યામા
શ્યામ ચાલ્યા મથુરાના પંથે

-payal Patel ખુશી

Read More

મારા દુઃખો ને ઉગારવા, તારા ચરણો જો મળ્યાં
આ હૃદય બનાવવા વાળા જ મારા હૃદયમાં મળ્યા.......

બસ એમ, જ કહી દઉં છું કે,

" હું તને પ્રેમ કરું છું "

આ વાક્ય ને હું વધુ સણગારતી નથી...

-payal Patel