Quotes by Payal Sangani in Bitesapp read free

Payal Sangani

Payal Sangani Matrubharti Verified

@payalsangani151756
(166)

અમુક પરિસ્થિતિને ક્યારેય ફરીથી સુધારી નથી શકાતી. તૂટેલા કાચને ફરીથી જોડવાથી પણ દરાર રહી જાય છે.

-Payal Sangani

હમ સોચતે થે કી મોહબ્બત હૈ આપકો હમસે!
ખેર જાને દો..
બાત ભી કહા હુઈ થી હમારી આપસ મેં!!

-Payal Sangani

ચાલ માની લીધું કે હવે તું મને પ્રેમ નથી કરતો...
તો પછી આટલો બધો ગુસ્સો શામાટે?!
ગુસ્સો તો ત્યાં હોય ને જ્યાં હક અને પ્રેમ હોય..!

-Payal Sangani

Read More