Quotes by Payal in Bitesapp read free

Payal

Payal

@payal3659


ભગવાન નું દીધું બધુજ છે........
??
હવે બધા ભાઈ એક એક ભાભી અપાવો એટલે બસ... ?

અભિમાન કહે છે કે કોઈ ની જરૂર નથી પડતી પણ ??
અનુભવ કહે છે કે ધૂળ ની પણ જરૂર પડે છે ?

life is short, time is fast, no rewind, no replay, so injoy it comes

સ્વચ્છ ઝરણાં માં જો પથ્થર ના હોત તો ખળ ખળ વહેતુ સંગીત પણ ના હોત

ઉગવાની જેને ઉતાવળ હોય છે, એ મોટે ભાગે બાવળ હોય છે.