Quotes by Pavan Kapadiya in Bitesapp read free

Pavan Kapadiya

Pavan Kapadiya

@pavankapadiya8162


કલ્પતરુ
શોધું હર મારગ
તૃપ્તિ મરી

✍️પવન
#વિચાર #કવિતા

ધર્મની પાંખે બોવ ઊંચો ઉડ નહિ,
યાદ રાખ,તું કાળા માથાનો માનવી.
#ધાર્મિક #પ્રેરણાત્મક #વિચાર

✍️પવન

અભણ અને દેશી લોકોએ જ મારી આ ભાષા અને સંસ્કૃતિ જાળવી રાખી છે બાકી ભણેલા લોકોએ તો Fuck,Bc,Bitch કરીને પથારી ફેરવી નાખી છે.
કોઈને ખોટું લાગે તો માફ કરજો 🙏✍️પવન
#ભાષા #સંસ્કૃતિ #ગુજરાતી #ગુજરાત

Read More

હું બારી પાસે બેઠો હતો ત્યાં એક પંખી આવ્યું એને મને પૂછ્યું, કેવું લાગે છે ? ઉડવું નથી ? જવાબમાં હું કંઈ જ ન બોલી શક્યો જોતો રહ્યો એને અને એ ઉડી ગયું.
#વિચાર #બ્લોગ #કોરોના #લોકડાઉન

✍️પવન

Read More

સેવા જે કરે એ માનના મેવા ખાય...
#માન

કોઈને Follow કરો તો Follow Back મળે,
એમ કોઈને માન આપો તો તમને પણ માન મળે...
#માન

કોઈ વ્યક્તિને દિલથી માન આપીએ એ જ એનું સન્માન છે...
#માન

તારા પ્રેમનો #કોરોના થયો,
યાદોમાં હું #લોકડાઉન થયો.
#પ્રેમ #શાયરી #રોમાંસ

✍️પવન

લાગણીઓને માનની બોવ જ ભૂખ છે જો એ પૂરી થાય તો માણસ ધરાય જાય...
#માન

મારે શું કરવી માન-સન્માનની વાતો,
ભગવાનને પણ કહું છું કે,'હે શામળા કોક'દી ભૂલો પડ મારા કાઠિયાવાડમાં તારા એવા કરું માન-સન્માન કે તને સ્વર્ગ પણ ભૂલાવી દવ'...
#માન

Read More