The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ક્યારેક હસી પણ લેવું 😄😄😄 પતી : આ કેવી ખીર બનાવી પ્રિયે? પત્ની: કેમ આર્ય? પતિ: દૂધ પેટમાં ગયું અને "ચોખા" તો વાટકી માં જ રહી ગયા..... પત્ની: અરે, ખીર પિતા પહેલા "માસ્ક" તો ઉતારવું તું ને......!!! આ lockdown માં ઘણા બધા હાસ્ય ના પ્રસંગો બનતા હોય છે. નજર કરો ને ત્યાંથી હાસ્ય મળે. હસતા રહો. અને આવ્યા છો તો જૂની પોસ્ટ જોતા જજો. #Precious #behappy #smile #jokes #lockdown #new
સાહેબ ગુજરાતી ભાષા છે એક વાર વાંચવાથી નઈ સમજાય બીજી વાર વાંચવું જ પડશે 👇👇 ચાલો તો એવી રીતે ચાલો કે તમે એક રાજા હોવ નહીં તો એવી રીતે ચાલો કે શું ફર્ક પડે કોઈ પણ રાજા હોય. #Precious #ગુજરાતી #NEW #SHAYRI #QUOTES #GOODMORNING #attitude #post આવ્યા છો તો 👇👇 જૂની પોસ્ટ પણ એક વાર ચેક કરતા જજો તમારો દિવસ સારો જાય તેવી શુભેચ્છા સાથે મળીયે એક નવી પોસ્ટ માં. ત્યાં સુધી ગર્વ કરો કે અમે ગુજરાતી
GUARANTEE સાથે કવ છું અહીં નીચે જે લખેલું છે તે ક્યારેય નઈ વાંચ્યું હોય. કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો... #Precious #ગુજરાતી #shayri #goodmorning #new
હસતા રહો 😄😄😄😄😄😄😄😄 પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે. #Precious #ગુજરાતી #shayri
ગુજરાતી ભાષા એતો શબ્દો ની કરામત છે. ખોટું લાગતું હોય તો જોઈલો આ નમૂનો 👇👇. તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની. #Precious #love #status #gujarati #shayri
Again learn something new. [ Say english NI FEAR ] Idioms - રૂઢિપ્રયોગ ( English ) 👇👇 * Get your act together Meaning - Work better or leave - अपना काम साथ साथ करो. #LEARN #ENGLISH #SHARE IF YOU LIKE #Peaceful
Let's learn together. In this you learn one new spelling with meaning and example. MALICE ( meaning in different languages ) ~ - ખાર / દ્વેષબુદ્ધિ - a wish to hurt other people - दूसरों को मानसिक पीड़ा पहुँचाने की अभिलाषा, दुर्भावना Example - She recoiled inwardly at the malice in his eyes. - Actions done with malice have no good intention. #Peaceful #learnsomethingnew #nofearenglish #skillindia #englishspelling
વિચાર ફોલો કરો આવાજ વાક્યો જોવા માટે . share પણ કરી શકો .
હમ દર્દ
સંબંધ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser