Quotes by Patel Vijay in Bitesapp read free

Patel Vijay

Patel Vijay

@patelvijay2818


Good morning

Happy to happy

epost thumb

રાતે ઠંડી માં મચ્છર કાન માં આવી ને કહી ગયુ,

ભાઈ નઈ કરડુ, ખાલી ગોદડા માં આવવા દે !! ?

વિજય પટેલ

Read More

પેટ્રોલપંપ પર લખે મોબાઇલ વાપર વો નઈ
અને ત્યાં જ લખે paytm કરો
???????????

પટેલ વિજય

દૌલતની ભૂખ એવી લાગી કે
કમાવવા માટે નીકળી ગયા . . .
જ્યારે સંપત્તિ મળી ત્યારે,
હાથ સાથેનો સંબંધ ના રહ્યો. .
બાળકો સાથે રહેવાનો સમય ન મળી શક્યો . .
છુટકારો મળ્યો , તો પછી બાળકો પોતાને કમાવવા માટે બહાર નીકળી ગયા હતા . . . ! ! !

Read More