Quotes by Patel Shivangi in Bitesapp read free

Patel Shivangi

Patel Shivangi

@patelshivangi4649


મારે તો ચપટી સ્નેહની તરસ છે તુ ધોધમાર નહીં તો ઝરમર તો વરસ.....

શેરીઓ, ?...આ રસ્તાઓ આજે સુમશાન લાગે છે
યાદ આવશે ?હર રોજ, પણ
અવાજ ?નહીં આપું
લખીશ ✍️તારા જ માટે ?દરેક શબ્દ
પણ તારું નામ નહીં લાવું..
S.N

Read More