Quotes by Patel Shivam in Bitesapp read free

Patel Shivam

Patel Shivam

@patelshivam7770


ચાલ ફેલાવ હાથ પ્રભુ સામે ખોબો ધારીયે,
આજ એનેજ મનગમતો કંઈક સોદો કરીયે.

ફૂલ,માળા, ધૂપ ને ધરમ નાં દેખાવ તો બહુ કર્યા,
તું જ બોલ હરિ તને રિજવવા પ્રયોગ શું નોખો કરીયે?

✍.Shivam Patel "Shivji"

Read More

વાત બધાની વર્તમાનમાં જીવવાની હતી,
ને ઘાત મારી બસ ભૂતકાળ નઈ ભૂલવાની હતી

?✔?

?✔?

?✔?