Quotes by PATEL PARESH in Bitesapp read free

PATEL PARESH

PATEL PARESH

@patelparesh46gmailco


જે લોકો કોઈને તકલીફ નથી આપતા,

એ લોકોને જિંદગી જરૂર તકલીફ આપે છે.

સબક અચ્છા મિલા, કુછ નયા શીખને મિલા,
દો કદમ પીછે ક્યાં હુએ અંધેરા ઘના મિલા!
ના ફિક્ર રહી કોઈ બાત કી અબ,
જીતના ભી મિલા તજુર્બા જબરદસ્ત મિલા!
પઢ લેતા હું આખે બસ દેખતે હી એક નજર,
જહાંમેં ફિર ભી વફા કા આશિયાના નાં મિલા !
કયું રખું બેફિઝુલ ઉમિદે, અબ મેં ઉનસે,
જિનસે પ્યાર કી ચાહમેં ફરેબ બેસુમાર મિલા !
સબક અચ્છા મિલા, કુછ નયા શીખને મિલા !
દર્દ હુઆ !પર દર્દ સે મેરા રિશ્તા પુરાના મિલા !

Read More

આ કોરી વાવના તળિયે અડી ગયું છે કોઈ...

અડીને પાછું પગથિયું ચડી ગયું છે કોઈ...

રહ્યો આ વાતનો અફસોસ જિંદગી આખી...

મને સ્વયંથી વધારે નડી ગયું છે કોઈ...

Read More

થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો.

બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !

કૈંક ક્ષણની યાદ લઇને બેઠો છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠો છું.

આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠો છું.

આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠો છું..!

કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,
ભીતરે ઉન્માદ લઇને બેઠો છું.

Read More