Quotes by Krushit Patel in Bitesapp read free

Krushit Patel

Krushit Patel

@patelkrushityahoocoi


નગર - સંપુર્ણ નવલકથા

વાહ પ્રવીણભાઈ નગરની સફર અદ્ભુત રહી,
શરૂઆતના હપ્તા પછી વાતાઁ એવી જામી કે રુટીનમાં મોટાભાગનો સમય નગર ને ફાળવીને 2 દિવસમાં પુરી થઇ ગઈ
તમારા લખાણમાં દિવસે દિવસે ગજબનું પરિવર્તન અને પકડ આવી રહી છે
keep it up
https://www.matrubharti.com/book/10031/

Read More

પિનકોડ 101 - સંપૂર્ણ

આશુ પટેલને અભિનંદન આટલી સરસ, ક્રાઈમ સસ્પેન્સ થ્રીલર નવલકથા લખવા માટે,
આશુભાઈ એ ફરી સાબીત કયુઁ કે અંધારી આલમ અને ક્રાઈમ ને લગતી થ્રીલર લખવામાં અત્યારે એમનું આગવું સ્થાન છે,
નોવેલ વિશે વાત કરું તો શરૂઆત બહું ઢીલી લાગી પણ જેવી એમાં આતંકીઓ ની એન્ટ્રી થઈ અને તરત જ સ્ટોરી પર પકડ આવી અને છેક સુધી ઉત્સુકતા જળવાઈ રહી,
આશુભાઈ એ કથાના તાણાવાણા બહું અદ્ભુત રીતે વણ્યાં છે, કેટલી બધી ઘટનાઓ સાથે બને છે પણ અદ્ભુત રીતે એનું વણૅન કરીને છેક સુધી રસ જાળવી રાખ્યો છે,
હજી સ્ટોરી ને ડીટેઈલીંગ આપી શકાયું હોત
https://www.matrubharti.com/book/12164/

Read More