Quotes by Patel Kiran in Bitesapp read free

Patel Kiran

Patel Kiran

@patelkiran1286


પકડી ને બેઠા છો શું ભૂત ભવિષ્ય
ની ચિંતા.
#છોડો બધું ઈશ ઉપર,
અનંત છે જીવનની યાત્રા
મન મૂકી ને દોડો.

આ જગતમાં ઘણું બધું
સુંદર છે.
પણ મનુષ્ય એ ભગવાનની
#ઉત્કૃષ્ટ કલાકૃતિ છે.

છેલ્લા દોઢ હજાર વર્ષોમાં
ભારતની વૈદિક સંસ્કૃતિ ઉપર
વિદેશી ઘણાય#આક્રમણ
થયા છે.
ભારતના ભવિષ્ય નેજીવતો રાખવા
સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતિની રક્ષા
ખૂબ જ આવશ્યક બની ગઈ.

Read More

હે માં
વૈદિક સંસ્કૃતિ,
માં ભારત ભૂમિ,
ખેંચી રાખે છે હંમેશાં મને
તારો પ્રેમ છે#ચુંબક.
જન્મજન્માંતર,
તારો જ બનું એવી મળે તક.

Read More

દિવ્ય અને ભવ્ય વૈદિક સંસ્કૃતિ નો
#વારસો મળ્યો છે ભારતીયને.
માનવો ન માનવો,
ટકાવવો ન ટકાવ વો
આપણા હાથની વાત છે.

Read More

સુધારી લઉ કર્મ મારું,
વધાવી લઉ સત્કર્મ ને.
કર્મની ગતિ તો ગહન છે કૃષ્ણ.
આશીર્વાદ દે,
સમજી લઉ જીવનનાં મર્મને.
#કર્મ

Read More

#સંકટ નો કરુ પ્રતિકાર.
#સંકટને આપુ પડકાર.
ધડતર કરું સ્વયં નું
ભલે લાગે જન્મારા હજાર.

કામચોરી,કામની કચાસ
છુપાવવા થઈ રહ્યું છે.
#દોષારોપણ .
ઓછું કામ વધારે દામ
મેળવવા થઈ રહી છે.
મથામણ.

મારા ભારત વર્ષને #સલામ .
આ રાષ્ટ્રના રક્ષકને#સલામ.
વીરગતિ પામેલા ને #સલામ .
વૈદિક સંસ્કૃતિના રક્ષકોને #સલામ .

Read More

#મુશ્કેલ છે તો શું
સમય જ છે ને નિકળી જાશે.
કારણ કે,
ન તો સુખ કાયમ રહે.
ન તો દુઃખ કાયમ રહે.