Quotes by Patelhiral in Bitesapp read free

Patelhiral

Patelhiral

@patelhiral143gmail.com122


?

?


             ગિફ્ટ

કુદરતે બે સરસ ગિફ્ટ આપી છે.

એક પસંદગી..
બીજી છે, તક

પસંદગી છે સારા જીવન માટે ની અને....
તક છે જીવન ને શ્રેષ્ઠ બનાવવા માટે ની....!!!
 
 

Read More

?લક્ષ જો ચાંદ સુધી પહોંચવાનું હોય ને તો, 
મહેનત પણ ચાંદ ની સાથે જાગીને કરવી પડે..??