The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
happiness is when you give the water to someone in this hot summer..and after drinking that water the first word they speak is "હાશ" and give the blessings to you it's a amazing feeling..my humble request to all please do this type of work you feel nice..?
why we live in a society where women judge by what she wears? Judging a women based on what she wears shows mentality of that person who's judging her A piece of fabric on her body is not a measure of her character If a man is allowed whatever he wants then why not a women????
આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..લાલસા જાગી..આંખ તો ફળ તોડી ન શકે તો પગ ગયા ફળ તોડવા..પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું.. આમ, જેને દેખ્યું એ ગયું નહિ,જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ,જેને ખાધું એને રાખ્યું નહિ,ફળ તો ગયું પેટમાં.. હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..પીઠ કહે,હાય..મારો શું વાંક? પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં.. કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને.. #આ_છે_કર્મ_નો_સિદ્ધાંત ..
?????????????? *ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે આ વાક્ય યાદ રાખવું* *દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવી અને વ્યક્તિ મહત્ત્વની હોય તો દુઃખ ભૂલી જવું...* ?GooD MorninG?
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser