Quotes by Patel Divyesh in Bitesapp read free

Patel Divyesh

Patel Divyesh

@pateldivyesh9389


ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં;
છે ભલે હથિયા મારાં, ઘાવ તારા હાથમાં...
શઢ ચડાવી સાત ઊપડી બેખબાર મઝધારમાં
તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં

Read More