Quotes by MEET PATEL in Bitesapp read free

MEET PATEL

MEET PATEL

@patelbapu


અરીસા નું જીવન પણ લાજવાબ છે, સ્વાગત બધાનું કરે પણ સંગ્રહ કોઈનો નહીં

'જય શ્રી કૃષ્ણ'

વાનગીની જેમ શબ્દો પણ બીજાને આપતાં પહેલા જરા જાતે ચાખી લેવા જોઈએ કેમ કે શબ્દોના ટેસ્ટમાં ક્યાંક મીઠાશ ની કચાસ તો નથી રહેતી ને.
'જય શ્રી કૃષ્ણ'

Read More

લોકો જોવાના છે એ ચહેરો, જેટલો સુંદર રાખીએ છીએ એટલો સુંદર આત્મા  પણ રાખીએ જેને ઈશ્વર  જોવાના છે  .
'જય શ્રી કૃષ્ણ'

Read More