Quotes by Patel Anil in Bitesapp read free

Patel Anil

Patel Anil

@patelanil072537


तु एक बार नहीं,
हजार बार रूठ के बैठ जा।
बस सिर्फ एक बार कह दे,
तुम्हें मुझसे प्यार नहीं।।
छोड़ के चला जाहुंगा मैं,
तुम्हारे इस जहां को।
बस एक बार कह दे यारा,
की अब हम यार नहीं।।

p a. t. e. l

Read More

મળે સહારો જો કોઈનો તો
જિંદગી વિતાવી લઈશું ,

અમે પણ પાકા ઘડે
કાંઠા ચડાવી લઈશું...

સ્નેહના સાગરમાંથી
મોતીડાં પરોવી લઈશું ,

મહેલોની મિરાતમાંથી અમે
માનવને મનાવી laysu

Read More

જ્યાં LOVE હોય ત્યાં ઝઘડો તો થવાનો પણ એનો મતલબ એવો નથી ઝઘડા ના લીધે RELATIONSHIP તોડી નાખવું,

પણ એકબીજાને મનાવીને RELATIONSHIP સાચવવું એ જ પ્રેમ સાચો..........

-- Sahal Shah

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111055763

Read More

શુ નામ થી જ નફરત છે મારા ?

એક નજર નાખવી પણ મંજુર નથી !

તપાસી જોજો તારણ તમારા,

એમાં ક્યાંક આછું અભિમાન તો નથી ?

કયાંથી આવ્યા હૃદય માં મારા ?

હૃદય ની ક્યાંક ભૂલ તો નથી ?

ભૂલ ભીંજવે નયન અમારાં,

ક્યાંક એ તમારી તો નથી ???

-- Nidhi

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111053141

Read More